Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

જામનગરના માડમ પરિવારમાં શુભલગ્ન : ચિ.આશિષ - ચિ.દક્ષાઃ ચિ.અજય - ચિ.હેમાલી

જામનગર : અ.સૌ.મીનાબેન તથા કેશુભાઇ મેરૂભાઇ માડમની સુપુત્ર ચિ.આશિષના શુભલગ્ન અ.સૌ. પુરીબેન તથા વિરાભાઇ વાઢીયાની સુપુત્રી ચિ.દક્ષા સાથે તેમજ બીજા સુપુત્ર ચિ.અજયના શુભલગ્ન અ.સૌ.જયશ્રીબેન તથા વિનયભાઇ આંબલીયાની સુપુત્રી ચિ.હેમાલી સાથે તા. ૧૬ના શુભદિને સવારે ૧૦ વાગ્યે સત્યમ કોલોની આહીર સમાજ ખાતે નિરધારેલ છે. બંને સુપુત્રોનું રીસેપ્શન તા.૧૭મીએ સાંજે ૭ વાગ્યે રંગતાલી પાર્ટીપ્લોટ તીનબતી જામનગર ખાતે રાખેલ છે.(૪૫.૩)

 

(11:42 am IST)