Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

બાલમુકુંદભાઈ નથવાણીના સુપુત્રના શુભલગ્ન : ચિ.અભિજીત - ચિ.મિરા

રાજકોટ : શ્રીમતિ અલ્કાબેન તથા શ્રી બાલમુકુંદભાઈ નથવાણીના સુપુત્ર ચિ.અભિજીતના શુભલગ્ન શ્રીમતિ જયશ્રીબેન તથા શ્રી મહેશભાઈ દલસાણીયાની સુપુત્રી ચિ.મિરા સાથે તા.૧૪ના શુક્રવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે ૧૩મીના ગુરૂવારે સાંજે ૭ વાગ્યાથી સંગીતસંધ્યા રાખેલ છે. (શ્રી બાલમુકુંદભાઈ નથવાણી મો.૯૮૨૫૦ ૭૬૩૮૯)

(11:27 am IST)
  • માનહાની કેસમાં દિલ્હીની અદાલતમાં હાજર નહીં રહેવા બદલ શશી થરૂરને 5 હજાર રૂપિયાનો દંડ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને વીંછી કહેવા બદલ ભાજપ નેતા રાજીવ બબ્બરે દાવો દાખલ કર્યો હતો access_time 8:27 pm IST

  • કેન્દ્રીય મંત્રી ગિરિરાજે આંબેડકરની મૂર્તિને માળા પહેરાવી : આરજેડી અને સીપીઆઈએ ગંગાજળ છાંટી મૂર્તિ શુદ્ધ કરી : ગઈકાલ શુક્રવારે બેગુસરાઈમાં સીએએના સમર્થનમાં નીકળેલી રેલી દરમિયાન ગિરિરાજના હસ્તે માળા ચડાવેલી મૂર્તિને અપવિત્ર થયેલી ગણી આજ શનિવારે ગંગાજળના પાણીથી શુદ્ધ કરાઈ : ભાજપ વિરુદ્ધ રોષ વ્યક્ત કરાયો access_time 7:55 pm IST

  • " નિર્ભયા કેસ " : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST