Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

જામનગરના નકુમ પરીવારમાં શુભલગ્ન : ચિ.યોગેશ - ચિ.પ્રિયા

જામનગર : અ.સૌ. દિવાળીબેન તથા શ્રી નરેશભાઇ માવજીભાઇ નકુમના સુપુત્ર ચિ.યોગેશના શુભલગ્ન ધ્રોલ નિવાસી અ.સૌ.અનસોયાબેન તથા શ્રી છગનભાઇ પરમારની સુપુત્રી ચિ.પ્રિયા સાથે આજ રોજ તા.૧૧મીએ જી.એમ.પટેલ હાઇસ્કુલ સામે વાડી વિસ્તારમાં નિરધારેલ છે.

(11:39 am IST)