Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

ખંભાળિયા બેહના માયાણી પરિવારમાં શુભલગ્ન : ચિ. કારૂ ચિ. પુરી, ચિ. દેસુર ચિ. રૂપલ

ખંભાળીયા : તાલુકાના બેહ ગામના  અગ્રણી ગઢવી અ.સૌ. તારઇબેન તથા શ્રી નાગાજણભાઇ મોમૈયા માયાણીના સુપુત્ર ચિ. કારૂના શુભ લગ્ન જામનગર નિવાસી એ.સૌ. મણીબેન તથા કાયાભાઇ પાલાભાઇ જામની સુપુત્રી ચિ. પુરી સાથે તા. ૧૧ના રોજ યોજાયેલ છે.

માયાણી પરિવારના અ.સૌ. જીવીબેન તથા સાજાભાઇ મોમૈયા માલાણી ના સુપુત્ર ચિ. દેસૂર ના શુભ વિવાહ જામનગર નિવાસી અ.સૌ. નાંગળબેન તથા શ્રી ગગુભાઇ માયાભાઇ જામની સુપુત્રી ચિ. રૂપલ સાથે ૧૧ના રોજ યોજાયેલ છે.

(11:41 am IST)
  • પાકિસ્તાને સીઝફાયરનું કર્યુ ઉલ્લંઘન : સવારથી જ ભારે ગોળીબાર ચાલુ access_time 11:18 am IST

  • એફએટીએફ બેઠક બાદ છૂટી જશે હાફિઝ સઈદ : સજામાં જાણી જોઈને રાખી છે ત્રુટીઓ ! : મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ આતંકીનો મુખ્યા હાફિઝ સઈદને સજા મળી છે પરંતુ પેરિસમાં થનાર એફ એ ટીએફની બેઠક બાદ જેલ મુક્ત થવાની શકયતા access_time 1:08 am IST

  • વડાપ્રધાન વારાણસી આવવાના હોવાથી સફાઈ કરી રહેલા કર્મચારીને કારે ટક્કર મારી : સ્થળ ઉપર જ મોત : કાર ચાલક રફુચક્કર : રસ્તા ચક્કાજામ : 16 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના આગમન પહેલા કરૂણ બનાવ : સફાઈ કર્મચારીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો : મૃતકના પરિવાર માટે વળતર માગ્યું : આરોપીને સજા કરાવવા માંગણી કરી access_time 7:28 pm IST