Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

જૂનાગઢ ત્રિવેદી પરિવારમાં શુભલગ્નઃ ચિ. ધનુષ - ચિ. કૃપાલી

જૂનાગઢઃ અ.સૌ. ભાવનાબેન અને વિજયભાઈ અંબાશંકરભાઈ ત્રિવેદીના સુપુત્ર ચિ. ધનુષના શુભલગ્ન જૂનાગઢ નિવાસી અ.સૌ. રેખાબેન અને વિજયભાઈ મુળશંકરભાઈ પંડયાની સુપુત્રી ચિ. કૃપાલી સાથે તા. ૧૪ને શુક્રવારે અવસર પાર્ટી પ્લોટ - ડુમ વિભાગ, ખલીલપુર રોડ, જોષીપુરા-જૂનાગઢ ખાતે નિરધારેલ છે.

મંડપ મુહુર્ત તા. ૧૩ને ગુરૂવારે બપોરે ૪ વાગ્યે રાત્રીના ૯ વાગ્યે દાંડીયા રાસ, તા. ૧૪ને શુક્રવારે સવારે ૯.૩૦ વાગ્યે જાન પ્રસ્થાન, બપોરે ૧૧ વાગ્યે હસ્તમેળાપ તથા બપોરે ૧૨ વાગ્યે ભોજન સમારંભનું આમંત્રીતો માટે આયોજન કરાયુ છે.

(11:34 am IST)
  • પુલવામાં શહીદોની શહાદતને દિવસે કર્ણાટકના હુબલીમાં પાકિસ્તાન ઝિંદાબાદ ના નારા : કાશ્મીરથી અભ્યાસ કરવા આવેલા ત્રણે સ્ટુડન્ટ્સે નારા લગાવતા લોકોએ ધોકાવ્યા : પોલીસે ધરપકડ કરી access_time 7:13 pm IST

  • કાશ્મીરીઓને પણ ભારતના અન્ય નાગરિકો જેવા જ સમાન અધિકારો મળવા જોઈએ : નજરકેદ રખાયેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લાની પત્રકારો સાથે વાતચીત access_time 7:50 pm IST

  • કેન્દ્રીય મંત્રી ગિરિરાજે આંબેડકરની મૂર્તિને માળા પહેરાવી : આરજેડી અને સીપીઆઈએ ગંગાજળ છાંટી મૂર્તિ શુદ્ધ કરી : ગઈકાલ શુક્રવારે બેગુસરાઈમાં સીએએના સમર્થનમાં નીકળેલી રેલી દરમિયાન ગિરિરાજના હસ્તે માળા ચડાવેલી મૂર્તિને અપવિત્ર થયેલી ગણી આજ શનિવારે ગંગાજળના પાણીથી શુદ્ધ કરાઈ : ભાજપ વિરુદ્ધ રોષ વ્યક્ત કરાયો access_time 7:55 pm IST