Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

જામનગરના 'અકિલા'ના એજન્ટ નરેશભાઇ નકુમના સુપુત્રના શુભલગ્ન ચિ.યોગેશ - ચિ.પ્રિયા

જામનગર :  અકિલાના એજન્ટ શ્રી નરેશભાઇ માવજીભાઇ નકુમ અને અ.સૌ. દિવાળીબેનના સુપુત્ર ચિ. યોગેશના શુભલગ્ન તા.૧૧ને મંગળવારે ધ્રોલ નિવાસી શ્રી છગનભાઇ પ્રાગજીભાઇ પરમાર અને અ.સૌ. અનસોયાબેનના સુપુત્રી ચિ. પ્રિયા સાથે નિરધારેલ છે.

તા.૧૦ને સોમવારે સવારે ૯.૩૦ વાગ્યે મંડપ મુહૂર્ત બપોરે ૧ર.૩૦ વાગ્યે શ્રી સતવારા સમાજની વાડી પોટરીવાળી ગલી ત્રણ દરવાજા પાસે જામનગર ખાતે આમંત્રીતો માટે ભોજન સમારંભનું આયોજન કરાયું છે. જયારે બપોરે  ૩ વાગયે મામેરૂ રાત્રીના ૮ વાગ્યે દાંડીયા રાસ તથા તા.૧૧ને મંગળવારે સવારે ૮ વાગ્યે જાન પ્રયાણ તથા સવારે ૯ વાગ્યે હસ્ત મેળાપ થશે.

(11:33 am IST)
  • પુલવામાં શહીદોની શહાદતને દિવસે કર્ણાટકના હુબલીમાં પાકિસ્તાન ઝિંદાબાદ ના નારા : કાશ્મીરથી અભ્યાસ કરવા આવેલા ત્રણે સ્ટુડન્ટ્સે નારા લગાવતા લોકોએ ધોકાવ્યા : પોલીસે ધરપકડ કરી access_time 7:13 pm IST

  • કાશ્મીરીઓને પણ ભારતના અન્ય નાગરિકો જેવા જ સમાન અધિકારો મળવા જોઈએ : નજરકેદ રખાયેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લાની પત્રકારો સાથે વાતચીત access_time 7:50 pm IST

  • કેન્દ્રીય મંત્રી ગિરિરાજે આંબેડકરની મૂર્તિને માળા પહેરાવી : આરજેડી અને સીપીઆઈએ ગંગાજળ છાંટી મૂર્તિ શુદ્ધ કરી : ગઈકાલ શુક્રવારે બેગુસરાઈમાં સીએએના સમર્થનમાં નીકળેલી રેલી દરમિયાન ગિરિરાજના હસ્તે માળા ચડાવેલી મૂર્તિને અપવિત્ર થયેલી ગણી આજ શનિવારે ગંગાજળના પાણીથી શુદ્ધ કરાઈ : ભાજપ વિરુદ્ધ રોષ વ્યક્ત કરાયો access_time 7:55 pm IST