Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

ખંભાળિયાના મોટા માંઢામાં ગાંગીયા પરિવારમાં શુભલગ્ન ચિ.રેખા - ચિ.દેસુર : ચિ.પારૂ - ચિ.રવિ

જામનગર :  ખંભાળિયા તાલુકાના મુળ મોટા માંઢા નિવાસી અ.સૌ. પુરીબેન અને શ્રી વિક્રમભાઇ ખીમાભાઇ ગાગીયાની સુપુત્રી ચિ. રેખાના શુભલગ્ન માધુપર નિવાસી અ.સૌ. જાનુબેન અને શ્રીજેઠાભાઇ ભીમાભાઇ આંબલીયાના સુપુત્ર ચિ. દેસુર તથા ચિ. પારૂના શુભલગ્ન માધપુર નિવાસી અ.સૌ. મંજુબેન અને શ્રી નારણભાઇ ભીમાભાઇ આંબલીયાના સુપુત્ર ચિ. રવિ સાથે તા.૧૧ને  મંગળવારે નિરધારેલ છે. તા.૧૦ને સવારે ૭.૩૦ વાગ્યે મંડપરોપણ, રાત્રીના ૯ વાગ્યે દાંડીયારાસ, તા.૧૧ને મંગળવારે સવારે ૯ વાગ્યે જાન આગમન બપોરે ૧૧.૩૦ વાગ્યે હસ્તમેળાપ તથા બપોરે ૧ર વાગ્યે તેમના નિવાસસ્થાને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.

(11:33 am IST)