Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

સાવરકુંડલા ના ઠાકર પરિવાર ના આંગણે ઢોલ ઢબુક્યા ચિ. અંકિતા - ચિ. મિહિર

સા.કુંડલા નિવાસી સુરેશચંદ્ર દેવશંકર ઠાકર અને અં સૌ વર્ષા બેન ની સુપુત્રી ચિ. અંકિતા ના શુભ લગ્ન બિપીનચંદ્ર શિવશંકર જોષી અને અ સૌ. મીનાબેન ના સુપુત્ર મિહિર સાથે તારીખ ૦૯ ના રોજ ઠાકર પરિવાર, જોષી  રહી  દશા શ્રીમાળી જૈન વિધાર્થી ગૃહ લિજ્જત પાપડ ની બાજુમાં કાપેલધાર,સાવરકુંડલા.

 

(11:31 am IST)