Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

વિસાવદરનાં વતની વડોદરા નિવાસી વરિષ્ઠ પૂર્વ પત્રકાર પ્રવીણ કોટકનાં સુપુત્ર ચિ.વિનીતના શુભ લગ્ન

વિસાવદરઃ મુળ વિસાવદર હાલ વડોદરા નંદેસરી વેપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલા વરિષ્ઠ પૂર્વ પત્રકાર પ્રવીણચંદ્ર કરશનદાસ કોટક (પ્રવીણ કોટક)નાં સુપુત્ર ચિ.વિનીત કોટક. B.Com.CA.CS.CFA મેનેજર પ્રાઇજ વોટર્સ કુપર (Pwc) મસકત.ઓમાનના શુભ લગ્ન ભાવનગર નિવાસી રાજેશકુમાર હરિલાલઙ્ગ ખખ્ખર (હરિભાઇ ખમણવાલા)ની સુપુત્રી ચિ. શિવાંગી B.Com.CA.CS સાથે “લીઓનીયા હેરીટેઝ.આંબરડી સફારી પાર્ક પાસે.ધારી જિ.અમરેલી” ખાતે તા.14-02-2020 ના રોજ નિરધાર્યા છે.

(12:55 pm IST)