Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

જુનાગઢ કાંબલીયા પરિવારમાં શુભલગ્ન : ચિ. પ્રકાશ - ચિ. દક્ષા

જુનાગઢઃ વંથલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વજશીભાઇ દેશુરભાઇ કાંબલીયા અને અ.સૌ મીનાબેનના સુપુત્ર ચિ. પ્રકાશ (પીજીવીસીએલ જુનીયર ઈજનેર)ના શુભલગ્ન જુનાગઢ નિવાસી લખમણભાઇ જેશાભાઇ વાળા અને અ.સૌ. જીવતીબેનની સુપુત્રી ચિ. દક્ષા (બી.કોમ) સાથે તા.૧૩ ફેબ્રુઆરીને ગુરૂવારના રોજ  નિરધારેલ છે.

(11:31 am IST)
  • બિગ બોસ -13નો વિનર બન્યો સિદ્ધાર્થ શુકલા : શો ના બીજા ફાઇનાલિસ્ટ અસીમ રિયાઝને મ્હાત આપીને સિદ્ધાર્થ શુકલાએ હાંસલ કરી ટ્રોફી :ટોપ-3માં સિદ્ધાર્થ શુકલા,અસીમ રિયાઝ અને શહનાઝ ગિલ પહોંચ્યા હતા : આ સીઝનની શરૂઆતથી જ સિદ્ધાર્થ મજબૂત સ્પર્ધક હતો access_time 1:09 am IST

  • કેન્દ્રીય મંત્રી ગિરિરાજે આંબેડકરની મૂર્તિને માળા પહેરાવી : આરજેડી અને સીપીઆઈએ ગંગાજળ છાંટી મૂર્તિ શુદ્ધ કરી : ગઈકાલ શુક્રવારે બેગુસરાઈમાં સીએએના સમર્થનમાં નીકળેલી રેલી દરમિયાન ગિરિરાજના હસ્તે માળા ચડાવેલી મૂર્તિને અપવિત્ર થયેલી ગણી આજ શનિવારે ગંગાજળના પાણીથી શુદ્ધ કરાઈ : ભાજપ વિરુદ્ધ રોષ વ્યક્ત કરાયો access_time 7:55 pm IST

  • પાકિસ્તાને સીઝફાયરનું કર્યુ ઉલ્લંઘન : સવારથી જ ભારે ગોળીબાર ચાલુ access_time 11:18 am IST