Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

મહેશભાઈ દેવળીયાની સુપુત્રીના શુભલગ્ન : ચિ.ચાર્મી - ચિ.હાર્દિક

રાજકોટ : શ્રીમતી ઈલાબેન તથા શ્રી મહેશભાઈ ભાણજીભાઈ દેવળીયાની સુપુત્રી ચિ.ચાર્મીના શુભલગ્ન મુળ રાણાકંડોણા હાલ સુરત નિવાસી શ્રીમતી જયોતિબેન તથા શ્રી ગોવિંદભાઈ વિરજીભાઈ શીંગડીયાના સુપુત્ર ચિ.હાર્દિકકુમાર સાથે તા.૯ના રવિવારના શુભદીને નિરધારેલ છે.

(11:27 am IST)