Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

ધોરાજીના ટાંક પરિવારને આંગણે રૂડો અવસર : ચિ.ઉર્જા - ચિ.અભિષેક

ધોરાજી : ટાંક કંચનબેન (ઉષાબેન) અને રાજેશભાઇની સુપુત્રી ચિ.ઉર્જાના શુભલગ્ન સુરત નિવાસી રમાબેન તથા લાલજીભાઇના સુપુત્ર ચિ.અભિષેક સાથે તા. ૧૪ના રોજ નિરધારેલ છે.

(11:30 am IST)