Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

અમરેલી બાબરીયા પરિવારમાં શુભલગ્નઃ ચિ.વિદ્યા - ચિ. ઉત્સવ

ભાવનગરઃ અમરેલીના ઉદ્યોગપતી રમેશભાઇ ટી.બાબરીયા અને અ.સૌ.કૈલાશબહેનની સુપુત્રી ચિ. વિદ્યાના શુભલગ્ન અમદાવાદના નીખીલભાઇ બી.કકાણી અને અ.સૌ.હર્ષાબહેનના સુપુત્ર ચિ. ઉત્સવ સાથે તા. ર૦ને મંગળવારના દ્વારકેશ સોસાયટી  સામે લીલીયા રોડ અમરેલી ખાતે નોરધારેલ છે.

(9:30 am IST)