Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

વાંકાનેર ભટ્ટ પરિવારમાં શુભલગ્નઃ ચિ.સોનીયા - ચિ. હાર્દિક

ચિ. રાજન - ચિ. ભાવન યજ્ઞોપવિત ધારણ કરશે

ભાવનગરઃ વાંકાનેરના હરીશભાઇ આર.ભટ્ટ અને અ.સૌ. અલ્કાબહેનના સુપુત્ર ચિ.રાજન તેમજ અશોકભાઇ આર.ભટ્ટ અને અ.સૌ. સ્મિતાબહેનના સુપુત્ર ચિ.ભાવનને તા. ૧૭ શનિવારના યજ્ઞો પવિત અર્પણ કરાશે.

અ.સૌ. અલ્કાબહેન તથા હરીશભાઇ   આર.ભટ્ટની સુપુત્રી ચિ. સોનિયા (M.A.) ના શુભલગ્ન અમદાવાદના અ.સૌ. સરોજબહેન તથા જશવંતભાઇ મહેતાના સુપુત્ર ચિ. હાર્દિક (M.B.A.) સાથે તા.૧૮ને રવિવારે ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતી ભોજનશાળા રામ ચોક વાંકાનેર ખાતે નિરધાર્યા છે.(૬.પ)

(9:30 am IST)