Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

શ્રધ્ધા કેટરર્સના શ્યામભાઇ રાડિયા પરિવારમાં શુભ લગ્નોત્સવઃ હર્ષોલ્લાસઃ ચિ.હિરર્લં * ચિ. દર્શન

રાજકોટઃ સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ શ્રધ્ધા કેટરર્સવાળા અને શ્રીમતી ચંદ્રાબેન અમૃતલાલ રાડીયા પરિવારના શ્રી શ્યામભાઇ અમૃતભાઇ રાડીયા અને શ્રીમતી સોનાલીબેનના સુપુત્રી તથા શ્રી મેહુલભાઇ અમૃતલાલ રાડીયાની ભત્રીજી ચિ. હીરલના શુભલગ્ન બરોડા નિવાસી શ્રી કપિલદેવ પુરાણી તથા શ્રીમતી શોભનાબેનના સુપુત્ર ચિ. દર્શન સાથે તા.૧૮ને શનિવારે ગોધુલીક સમય સાંજે ૬:૪૦ વાગ્યે નિરધાર્યા છે. સ્નેહાધીનઃ શ્રીમતી ચંદ્રાબેન  અમૃતલાલ રાડીયા, અ.સૌ. ઉષાબેન મેહુલભાઇ રાડીયા, સ્વ. અમૃતલાલ ભગવાનદાસ રાડીયા, શ્રી મેહુલભાઇ અમૃતલાલ રાડીયા, ચિ. પુષ્ટી મેહુલભાઇ રાડીયા.

(3:49 pm IST)