Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

રોજિયામાં જાડેજા પરિવારના આંગણે શુભલગ્ન : ચિ. અનુરાધાબા - ચિ. અજયરાજસિંહ

ફલ્લા : રોજીયા ગામનાં વતની અને ધ્રોલ તાલુકા ભાજપનાં પૂર્વ પ્રમુખ લખધીરસિંહ રતુભા જાડેજાનાં દિકરીબા સૌ. કા. ચિ. અનુરાધાબાના શુભ લગ્ન ચિ. અજયરાજસિંહ સાથે આજરોજ નિરધારેલ છે.

(1:56 pm IST)
  • છપાક જોવા પહોંચી લક્ષ્મી અગ્રવાલની પુત્રી : દીપિકાએ કહ્યું કેટલીક ફિલ્મો દિલથી કરાઈ છે : એસિડ એટેકની પીડિતા લક્ષ્મી અગ્રવાલની સંઘર્ષની કથાનક દર્શાવતી ફિલ્મ છપાક જોવા લક્ષ્મી અગ્રવાલની દીકરી પિહુ પહોંચી હતી :પિહુ અને દીપિકાએ ફિલ્મના એક ખાસ શો દરમિયાન ખુબ મસ્તી કરી હતી access_time 12:34 am IST

  • દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટી તમામ 70 બેઠકો પર ચૂંટણી લડશે access_time 8:53 pm IST

  • કેરલમાંથી બે ત્રાસવાદી ઝડપાયાઃ કર્ણાટકના ગૃહમંત્રી બાસવરાજા બોમાઈએ જાહેર કર્યું છે કે કેરળમાં થી ૨ શંકાસ્પદ ત્રાસવાદીઓ ઝડપાયા છે. તેમણે કહ્યું કે આ બંનેને ઉડુપી રેલવે સ્ટેશન થી પકડી લેવામાં આવ્યા છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 11:51 am IST