Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ભાટીયાના સામાણી પરિવારમાં શુભલગ્નઃ ચિ.અમી - ચિ.ચિરાગ

ખંભાળીયાઃ ભાટીયા નિવાસી દિલીપભાઇ રામજીભાઇ સામાણી તથા અ.સૌ.શિતલબેનની લાડકવાયી સુપુત્રી ચિ.અમિ ના શુભ વિવાહ જુનાગઢ નિવાસી શૈલેષભાઇ, દિલીપભાઇ રાયચુરા તથા અ.સૌ.ઉષાબેનના સુપુત્ર ચિ. ચિરાગ સાથે કાલે તા.૧૬ ગુરૂવારના શુભદિને રાજકોટ મુકામે નિર્ધારેલ છે.

(1:01 pm IST)