Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

બિપીનભાઈ હેરમાની સુપુત્રીના શુભલગ્ન : ચિ.માનસી * ચિ.ગૌરવ

રાજકોટ : સંગીતાબેન તથા સ્વ.ગિરીશભાઈ લક્ષ્મણભાઈ હેરમાની સુપુત્રી ચિ.માનસીના શુભલગ્ન નીતાબેન તથા રમેશભાઈ ચનાભાઈ ચૌહાણના સુપુત્ર ચિ.ગૌરવ સાથે તા.૧૨ના ગુરૂવારના શુભદીને નિરધારેલ છે.(મો.૯૪૨૮૨ ૮૩૭૭૮)

(3:40 pm IST)