Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

વિજયભાઈ સોમૈયાની સુપુત્રીના શુભલગ્ન : ચિ.પૂજા * ચિ.મિત્સુ

રાજકોટ : અ.સૌ.છાયાબેન તથા શ્રી વિજયભાઈ કેશવલાલ સોમૈયાની સુપુત્રી ચિ.પૂજાના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.ધર્મિષ્ઠાબેન તથા શ્રી ચંદ્રેશભાઈ શામજીભાઈ ઠકરારના સુપુત્ર ચિ.મિત્સુ સાથે તા.૧૨ના ગુરૂવારના શુભદીને નિરધારેલ છે. (મો.૯૯૦૪૮ ૫૨૯૦૧)

(3:40 pm IST)