Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

જુનાગઢના ભટ્ટ પરિવારમાં શુભલગ્નઃ ચિ.મેઘા - ચિ.ધ્યાન

જુનાગઢઃ શ્રી અશ્વિનકુમાર લાભશંકરભાઇ ભટ્ટ અને અ.સૌ જ્યોત્સનાબેનની સુપુત્રી ચિ.મેઘાના શુભ લગ્ન રાજકોટ નિવાસી ગં.સ્વ. તૃપ્તીબેન સાથે સ્વ. મહેશકુમાર વેણીલાલભાઇ જાનીના અને સુપુત્ર ચિ. ધ્યાન સાથે તા. ૧૨ને ગુરૂવારના રોજ પ્રકૃતિધામ રૂપાયતન રોડ ભવનાથ જુનાગઢ નિરધારેલ છે.

(11:36 am IST)