Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

લખતરીયા પરિવારના આંગણે ઢોલ ઢબુકયા ચિ. વિવેક - ચિ.ધૃતિ

રાજકોટ : જયેશભાઇ જે. લખતરિયા ત્થા સૌ.ભારતીબેનના સુપુત્ર ચિ.વિવેકના શુભલગ્ન સંજયભાઇ ધામેલિયા ત્થા અ.સૌ. સૂનીતાબેનની સુપુત્રિ ચિ. ધૃતિ સાથે તા.૮ને રવિવારે સવારે ૧૦-૩૦ કલાકે દુલ્હન પાર્ટી પ્લોટ, રાજકોટ ખાતે નિર્ધારેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા.૮ને રવિવારે રાત્રે ૮ વાગ્યે ''સાંઝાચુલ્હા'' કોસ્મો પ્લેકસથી આગળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

(11:27 am IST)