Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

લખતરીયા પરિવારના આંગણે ઢોલ ઢબુકયા ચિ. વિવેક - ચિ.ધૃતિ

રાજકોટ : જયેશભાઇ જે.લખતરીયા તથા સુનિતાબેનના સુપુત્ર ચિ.વિવેકના શુભલગ્ન સંજયભાઇ જે.ધામેલિયાની સુપુત્રી ચિ.ધૃતિ સાથે તા.૮ને રવિવારના શુભદિને સવારે ૧૦-૩૦ વાગ્યે દુલ્હન પાર્ટીપ્લોટ, ન્યારી ડેમ પાસે કાલાવડ રોડ, રાજકોટ ખાતે નિરધાર્યા છે.

(12:51 pm IST)