Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

કેશોદ મહેતા પરિવારમાં શુભલગ્ન ચિ.પાર્થ ચિ.છાયા, ચિ પાયલ ચિ. હર્ષદ

જુનાગઢઃ કેશોદ નિવાસી મુકેશભાઇ જેરામભાઇ મહેતા અને અ.સૌ રમાબેનના સુપુત્ર ચિ.પાર્થના શુભ લગ્ન જલંધર (ગીર) નિવાસી દિપકભાઇ મોહનભાઇ ભરાડ અને અને અ.સૌ જયોત્સનાબેનની સુપુત્રી ચિ.છાયા સાથે તા.૫ને ગુરૂવારના રોજ તેમજ સુપુત્રી ચિ.પાયલના શુભલગ્ન  જામનગર નિવાસી ગણેશપ્રસાદ આણંદભાઇ દવે અને અ.સૌ ગીતાબેનના સુપુત્ર ચિ.હર્ષદ સાથે તા.૬ને શુક્રવારના રોજ નિરધારેલ છે.

(11:35 am IST)