Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

એલસીબી પીઆઇ એમ.એન.રાણાના સુપુત્ર ચિ.રવીરાજસિંહના શુભલગ્ન

રાજકોટઃ ભોયકા (લીંબડી) નિવાસી હાલ રાજકોટ શ્રી મહેન્દ્રસિંહ નીરૂભા રાણા (પોલીસ ઇન્સ્પેકટર રૂરલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ)ના સુપુત્ર રવીરાજસિંહના શુભલગ્ન ઝુરા (કેમ્પ) હાલ મુંબઇ-બોરીવલ્લી નિવાસી મુળુભા ટી.સોઢાના સુપુત્રી ચિ.જયોતીબા સાથે આજ રોજ તા.ર ના રાત્રે મવડી પોલીસ હેડ કવાર્ટર રાજકોટ ખાતે નિર્ધાયા છે. ભોજન સમારંભ રાત્રે ૮.૦૦ કલાકે મવડી પોલીસ હેડ કવાર્ટર ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે  રાખેલ છે. (મો.નં. ૯૮રપ૧ ૯ર૮૩પ)

(12:53 pm IST)