Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

સાતડામાં ચાવડા પરિવારના આંગણે મંગલ અવસર ચિ.મયુરી - ચિ.હાર્દિક - ચિ. જાગૃતિ - ચિ. ચિરાગ

રાજકોટ : કુવાડવા નજીક આવેલ ગામ સાતડા નિવાસી શ્રીમતી શોભનાબેન તથા શ્રી અનુભાઇ દેવાયતભાઇ ચાવડા (મંત્રી સાતડા દુધ ઉ.સ.મં. મો.૯૮૭૯૦ ૧૬૮૯૫) ની સુપુત્રી ચિ. મયુરીના શુભલગ્ન આણંદપર નવાગામ નિવાસી શ્રીમતી પારસબેન તથા શ્રી વજુભાઇ દેવાયતભાઇ કુવાડીયાના સુપુત્ર ચિ. હાર્દીક સાથે તેમજ શ્રીમતી નયનાબેન તથા શ્રી વિક્રમભાઇ દેવાયતભાઇ ચાવડાની સુપુત્રી ચિ. જાગૃતિના શુભલગ્ન રાજકોટ નિવાસી શ્રીમતી નિમુબેન તથા શ્રી ભરતભાઇ દેવાયતભાઇ કુવાડીયાના સુપુત્ર ચિ. ચિરાગ સાથે તા. ૨૦ ના મંગળવારે ગામ સાતડા મુકામે નિરધારેલ છે.

 

(11:30 am IST)