Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

રાજકોટ તેરૈયા પરિવારમાં શુભલગ્ન-યજ્ઞોપવિત ચિ. પ્રિતેશ * ચિ.દિક્ષીર્તાં* ચિ. રજત

જુનાગઢઃ રાજકોટ નિવાસી મહેન્દ્રભાઇ રાણાભાઇ તેરૈયા અને  સ્વ.લીલાબેનના સુપુત્ર ચિ. પ્રિતેશના શુભલગ્ન મોટાલીલીયા હાલ અમરેલી નિવાસી બકુલભાઇ ત્રિકમભાઇ જોષી અને રેખાબેનની સુપુત્રી ચિ.દિક્ષીતા સાથે તા.૧૬ મેને ગુરૂવારના રોજ નિરધારેલ છે.

તેમજ જીજ્ઞેશભાઇ તેરૈયા અને વૈશાલીબેનના સુપુત્ર ચિ.રજતના તા.૧પને બુધવારના રોજ યજ્ઞોપવિત સંસ્કાર યોજાનાર છે.(૬.૧૯)

(3:32 pm IST)