Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

જેતપુર લાયન્‍સ કલબ પાસ્‍ટ ઝોન ચેરમેનના આંગણે શુભલગ્ન ચિ.બંસી ùચિ.હર્ષ

જેતપુર : જેતપુર નિવાસી (હાલ અમેરિકા) અ.સૌ. જયશ્રીબેન તથા અતુલભાઇ મોહનભાઇ લાલકીયાની સુપુત્રી ચિ. બંસીના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. જસવંતીબેન તથા ભરતભાઇ ધરમશીભાઇ ગરાળાના સુપુત્ર ચિ. હર્ષ સાથે તા. ૭-ર-ર૩ મંગળવારના શુભદીને હોથ્રોન સ્‍યુટ બાય વિન્‍ડમ દ્વારકા ખાતે નિરધારેલ છે.

(1:42 pm IST)