Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

જેતપુર રાણપરીયા પરિવારમાં શુભલગ્નઃ ચિ.ટિવન્‍સી : ચિ.પારસ

જેતપુરઃ જેતપુર નિવાસી અ.સૌ. મધુબેન તથા પ્રવિણભાઇ વલ્લભભાઇ રાણપરીયા (વંદના ગૃપ) ની સુપુત્રી વિ. ટવીન્‍સી (મીરા) ના શુભલગ્ન ગોંડલ નિવાસી અ.સૌ. રમાબેન તથા પરસોતમભાઇ સાટોડીયાના સુપુત્ર વિ.પારસ સાથે તા. ર૬ ને ગુરૂવારના સાસણ ખાતે વિશાલ ગ્રીન વુડ રીસોર્ટમાં નીરર્ધારેલ છે.

(1:43 pm IST)