Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

કોંટડાસાંગાણીના બાંગા પરિવારમાં શાદી પ્રસંગઃ અ.હબીબ : ઇરમબાનુ

રાજકોટ તા. ૧૧ :.. કોંટડાસાંગાણીના પીઢ અખબારી એજન્ટ મર્હુમ હાજી અ.મજીદભાઇ હાજી હબીબભાઇ બાંગા પરિવારમાં જનાબ અમીનભાઇના સુપુત્ર અ. હબીબની શાદી ગોંડલના રહીશ જનાબ હાજી ઇમરાન આરીફભાઇ સરધારીયાની સુપુત્રી હાજીયાણી ઇરમબાનુ સાથે તા. ૧૭ ના રવિવારે સવારે ૧૧ વાગ્યે નગીના મસ્જીદ-ગોંડલ ખાતે યોજાઇ છે. આ પ્રસંગે બાંગા પરિવાર દ્વારા તા. ૧૬ ના સાંજે ૬ વાગ્યે લેડીઝ મહેફીલ અને રાત્રે ૧૦ વાગ્યે જાગરણ મેમણ જમાત ખાનામાં યોજાયેલ છે. નિવાસ સ્થાન : હવેલી શેરી કોંટડાસાંગાણી.

(3:38 pm IST)