Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ભાવનગરમાં હરેશભાઇ મજીઠીયા પરિવારમાં શુભ લગ્નોત્સવઃ ચિ.મલય - ચિ.સોનિયા

ભાવનગર તા.૯: ભાવનગરનાં શ્રી હરેશભાઇ અમૃતલાલ મજીઠીયા તથા શ્રીમતી ઉષાબેનનાં સુપુત્ર ચિ.મલયનાં શુભલગ્નોત્સવ મેકડા નિવાસી હાલ સુરત દિનેશભાઇ બાબુભાઇ અમરેલીયા તથા શ્રીમતી ભાવનાબેનની સુપુત્રી ચિ. સોનિયા સાથે તા. ૧૦મીએ નિરધારેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા. ૧૨નાં રોજ પી.એન.આર. સોસાયટી નટરાજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાખેલ છે.

(3:11 pm IST)