Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

સમસ્ત દરજી સમાજના પ્રમુખ ઉમેશકુમાર ધામેચા (જે.પી.)ના સુપુત્રના શુભલગ્નઃ ડો.જયસન - ડો.ખેવના

રાજકોટ : શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ અને સમસ્ત દરજી સમાજના પ્રમુખ શ્રી ઉમેશકુમાર જીવણલાલ ધામેચા (જે.પી.)ના સુપુત્ર ડો.જયસનના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.દિનાબેન તથા શ્રી ભુપતભાઈ તુલસીદાસ રાઠોડની સુપુત્રી ડો.ખેવના સાથે આવતીકાલે તા.૩ના રવિવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે.

(3:16 pm IST)