Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

સાવરકુંડલાના શિંગાળાા પરિવારમાં શુભ લગ્નઃ ચિ.કિંજલ ચિ.નીલ

સાવરકુંડલા : અમરેલી જિલ્લા ચેમ્બરના મંત્રી અને સાવરકુંડલા રઘુવંશી સમાજના અગ્રણી રાજુભાઇ શિંગાળા અને શ્રીમતી ભાવનાબેન શિંગાળાની ચિ.પુત્રી કિંજલનાં શુભલગ્ન વાપી નિવાસી શ્રીમતી હંસાબેન તથા રજનીકાંતભાઇ રાયઠ્ઠાનાં ચિ.પુત્ર નીલ સાથે તા. ૨૪-૧૯ને રવિવારનાં રોજ મોટાબાની વાડી ઇશ્વરિયા ખાતે યોજાયા છે.(૧.૨૦)

(3:17 pm IST)