Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

જામનગરના કાછડીયા પરિવારમાં શુભ લગ્ન

જામનગર : અ.સૌ ક્રિષ્નાબેન અને ચંદુભાઇ ચનાભાઇ કાછડીયાના સુપુત્ર ચિ. બ્રિજેશ તથા ચંદુભાઇની સુપુત્ર ચિ. રોશનીના શુભ લગ્નપ્રસંગે ભોજન સમારંભ યોજાશે.

આમંત્રીતોને કાલે તા. ૨૪ને રવિવારે સાંજે ૭.૩૦ વાગ્યે કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ લોબી-૧/૩, રણજીતનગર, જામનગર ખાતે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે.(૧.૨૧)

 

(3:16 pm IST)