Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

રાજકોટ જીલ્લા ભાજપ મંત્રી સતીષભાઇ ભીમજીયાણીની સુપુત્રીના શુભલગ્ન ચિ.ખુશ્બુ - ચિ. પ્રતિક

નવાગઢઃ મુળ જેતપુર હાલ રાજકોટ નીવાસી શ્રીમતી દિપ્તીબેન તથા સતીષભાઇ ભીમજીયાણીની સુપુત્રી ચિ. ખુશ્બુના શુભલગ્ન સાવરકુંડલાના રહેવાસી શ્રીમતી હર્ષાબેન તથા જયેશભાઇ ગણાત્રાના સુપુત્ર ચિ. પ્રતીક સાથેતા.૧રને ગુરૂવારે નીરધાર્યા છે.

આ રૂડો અવસર રાજકોટના લગુન  રીસોર્ટ ખાતે યોજાશે.

(1:28 pm IST)