Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

રાજકોટના કટકિયા પરિવારમાં શરણાઇના શૂર ગુંજયા ચિ.હિતેષ * ચિ.પારૂલ

રાજકોટ : જય બજરંગ ગુલાબ જાંબુવાળા અને સમાજ સેવક શ્રી હસમુખભાઇ ડાયાભાઇ કટકિયા અને અ. સૌ. રમાબેન ના સુપુત્ર ચિ. હિતેષના શુભ લગ્ન અમરેલી નિવાસી શ્રી વિરજીભાઇ લાખાભાઇ અમેથિયા  અને અ. સૌ. ભાનુબેનની સુપુત્રી સાથે તા. ૧૩-૧ર-૧૮ નેગુરૂવારના રોજ નિરધાર્યા છે.  મંડપ મુહૂર્ત તા. ૧ર ને બુધવારે સવારે વાટલીયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે રોપાશે. ભોજન સમારંભ તા. ૧ર-૧ર-૧૮ બપોરે ૧૧-૩૦ કલાકે વાટલીયા પ્રજાપતિ સમાજની વાડી  'આપણુ ઘર' મવડી મેઇન રોડ, ગોરાકુંભાર ચોક ઉદયનગર-૧ ખાતે યોજેલ છે.

(11:28 am IST)