Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

જેતપુર વિરાણી પરિવારમાં શુભલગ્નઃ ચિ. હિરલ * ચિ. હર્ષ

નવાગઢ : જેતપુર નિવાસી શ્રીમતિ રેખાબેન તથા દિપકભાઇ વિરાણી (એસબીઆઇ-નવાગઢ)ના સુપુત્રી ચિ. હિરલના શુભલગ્ન રાજકોટના રહેવાસી શ્રીમતી કૌમુદીબેન તથા અરૂણભાઇ માધવાણીના સુપુત્ર ચિ. હર્ષ સાથે આજે તા. ૧૦ ને સોમવારે નિધારેલ છે. આ રૂડો અવસર હોટેલ ઉત્સવ ખાતે યોજાશે.

(3:56 pm IST)