Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

નિવૃત્ત પી.આઇ. ધમેન્દ્રસિંહ વાઘેલાના સુપુત્રના શુભલગ્ન : ચિ. રવિરાજસિંહજી - ચિ. પ્રિયાબા

રાજકોટ નિવાસી નિવૃત પોલીસ ઇન્સ્પેકટર શ્રી ધર્મેન્દ્રસિંહ તખુભા વાઘેલાના સુપુત્ર ચિ. રવિરાજસિંહજીના શુભલગ્ન ગામ પિળીયા (પાળ) (તા.લોધીકા) નિવાસી શ્રી બલભદ્રસિંહ ખુમાનસિંહ જાડેજાના સુપુત્રી સૌ.કાં. ચિ. પ્રિયાબા સાથે તા. ૧૨ ના બુધવારે નિરધારેલ છે. શુભલગ્ન સ્થળ : મવડી ગ્રીન્સ પાર્ટી પ્લોટ, સ્પીડ વેલ પાર્ટી પ્લોટ સામે, નાના મૌવા ગામ પાછળ, અંબીકા ટાઉનશીપ રોડ, રાજકોટ.

(3:36 pm IST)