Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ભાજપ અગ્રણી અજીતસિંહ રાજપૂત પરિવારમાં શુભલગ્નઃ ચિ. રિતુ - ચિ. વિનથજી

રાજકોટ : શહેર ભાજપના અગ્રણી અજીતસિંહ જેઠાજી રાજપૂત (ઇડા) નાં ભાઇ શ્રી વિનુજી જેઠાજી ઇડા ત્થા શ્રીમતી હંસાબેનની સુપુત્રી ચિ. રીતુના શુભલગ્ન દામનગર નિવાસી રમેશજીભાઇ ગગજીભાઇ વાઘેલા તથા શ્રીમતી વંદનાબેન નાં સુપુત્રી ચિ. વિનયજી સાથે આગામી તા. ૧૦ ને સોમવારે આનંદનગર મેઇન રોડ, પૂ. રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ રાજકોટ ખાતે નિધાર્યા છે.

(3:54 pm IST)