Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ભંડેરી પરિવારના આંગણે ઢોલ ધ્રબુકયા : શિવલાલ ભંડેરીના સુપુત્રના શુભલગ્નઃ ચિ.જગદીશ - ચિ.પાયલ

રાજકોટ : શ્રી શિવલાલ કે.ભંડેરી અને શ્રીમતી ઈન્દુબેનના સુપુત્ર ચિ.જગદીશના શુભલગ્ન ચિ.પાયલ સાથે યોજાયેલ છે. આ પ્રસંગે નવદંપતિનો સત્કાર સમારોહ તા.૧૩ના ગુરૂવારના રાજકોટ ખાતે યોજાશે. (શ્રી શિવલાલ ભંડેરી મો.૯૮૨૪૨ ૯૯૨૦૦)

(11:38 am IST)