Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

જૂનાગઢ પાડલિયા પરિવારમાં શુભલગ્નઃ ચિ. ક્રિષ્ના - ચિ.વિવેક

જુનાગઢ : શ્રી વૃજલાલભાઇ વલ્લભભાઇ પાડલીયા અને શ્રીમતી માધુરીબેન ની સુપુત્રી ચિ. ક્રિષ્નાના શુભલગ્ન દિનેશભાઇ કાનજીભાઇ બુટાણી અને શ્રીમતી જયશ્રીબેનના સુપુત્ર ચિ. વિવેક સાથે તા. ૧૩ ને ગુરૂવારના રોજ નિરધારેલ છે. (પ-૧૪)

(3:35 pm IST)