Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

મેંદરડાના પ્રિન્સીપાલ ઉમેશકુમાર ભટ્ટની સુપુત્રીના શુભલગ્નઃ ચિ.હેમાલી - ચિ.ચિંતન

જુનાગઢ : જૂનાગઢ નિવાસી શ્રીમતી જાગૃતિબેન તથા સીંધી ગર્લ્સ હાઇસ્કુલ (મેંદરડા)ના પ્રિન્સીપાલ શ્રી ઉમેશકુમાર બાલકૃષ્ણ ભટ્ટની લાડલી સુપુત્રી ન્યુઝ એન્કર ચિ. હેમાલીનાં શુભ લગ્ન રાજકોટ નિવાસી શ્રીમતી પ્રફુલાબેન તેમજ નિવૃત બેંક અધિકારી શ્રી હર્ષદભાઇ કાંતીલાલ જોષીના સુપુત્ર મોંજા પ્રા. લી. (સિરામીક) મોરબીનાં રિજીયોનલ મેનેજર ચિ. ચિંતન સાથે સંવત ર૦૭પ માગસર સુદ-ત્રીજને સોમવાર તા. ૧૦ ડિસેમ્બરનાં શુભ દિને ગાર્ડન પેલેસ, ગીરનાર દરવાજા પાસે, રાધાનગર સોસાયટી, જૂનાગઢ ખાતે નિરધારેલ છે. અ. સૌ. વિરલબેનની બહેન અને સંકેત પ્રફુલચંદ્ર મહેતાનાં સાળી ચિ. હેમાલીનો મંડપ રોપણ  તા. ૯ ડીસેમ્બરના રોજ બપોરે ર.૩૦ કલાકે અને રાસ-ગરબા-૮.૩૦ કલાકે નિરધારેલ છે.

(11:45 am IST)