Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

મણીઆર પરિવારમાં શુભલગ્નઃ ચિ.સુજલ - ચિ. પ્રાર્થના

રાજકોટ : જલારામ ટી ગ્રુપ-જસદણ, મંગલમ ફેશન વર્લ્ડ અને એસ.કે. મણીઆર એન્ડ કંપની રાજકોટ (ચાર્ટડ એકાઉન્ટન્ટસ) વાળા શ્રી કિરીટભાઇ વનમાળીભાઇ મણીઆર અને શ્રીમતી નયનાબેન કિરીટભાઇ મણીઆરનાં સુપુત્ર ચિ. સુજલ (સી.એ.)ના શુભલગ્ન ચિ. પ્રાર્થના (એમ.બી.એ.) સાથે નિરધારેલ છે.

શુભલગ્ન પ્રસંગ નિમિતે તા.૧૪-૧૨-૧૮ને શુક્રવારે સાંજે ૭.૩૦ વાગ્યે સોપાન પાર્ટી પ્લોટ, ગિરીરાજ રેસ્ટોરન્ટ પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે નવદંપતિનો સત્કાર સમારંભ રાખેલ છે.

(10:44 am IST)