Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

વોર્ડનં.૧૩ના કોર્પોરેટર સુરેન્દ્રસિંહ વાળાના સુપુત્ર-સુપુત્રીની વેવિશાળ વિધિ

ચિ. ક્રિષ્નપાલસિંહ - અ.સૌ.કુ.કા દેવાંગીબાઃ અ.સૌ.કુ.કા. અર્ચનાબા - ચિ. માધવરાજસિંહ

રાજકોટઃ મુકામ થોરાળા, હાલ રાજકોટ નિવાસી શ્રી સુરેન્દ્રસિંહ જુવાનસિંહ વાળા (વોર્ડનં.૧૩ના કોર્પોરેટર)ના સુપુત્ર ચિ. શ્રી ક્રિષ્નપાલસિંહનું શુભ વેવિશાળ મુકામ ઉપલેટા (દેવપુરા), હાલ ગોંડલ નિવાસી શ્રી રઘુવીરસિંહ (વિજયસિંહ) દિલુભા જાડેજાના સુપુત્રી અ.સૌ.કુ.કા. દેવાંગીબા તથા સુપુત્રી અ.સૌ.કુ.કા અર્ચનાબાનું શુભ વેવિશાળ મુકામ ભુણાવા, હાલ રાજકોટ નિવાસી શ્રી વજેન્દ્રસિંહ (વિજયસિંહ) મનુભા જાડેજા ના સુપુત્ર ચિ. શ્રી. માધવરાજસિંહ સાથે રવિવાર તા.૧૪ના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. શ્રી સુરેન્દ્રસિંહ વાળા (મો.૯૮૯૮૦ ૩૬૪૦૦)

(3:09 pm IST)