Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

સુભાષભાઈ ડાંગરની સુપુત્રીના શુભલગ્ન : ચિ.કોમલ - ચિ.દિવ્યાંશ

રાજકોટ : મુળ જાલસીકા હાલ રાજકોટ નિવાસી અ.સૌ.પ્રભાબેન તથા શ્રી સુભાષભાઈ ભગવાનભાઈ ડાંગરની સુપુત્રી ચિ.કોમલના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.પ્રફુલાબેન તથા શ્રી હેમરાજભાઈ મેરામભાઈ કુગશીયાના સુપુત્ર ચિ.દિવ્યાંશ સાથે તા.૧૧ના ગુરૂવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. (મો.૮૩૨૦૮ ૨૭૨૧૪)

(11:36 am IST)