Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ઈગલ ટ્રાવેલ્‍સવાળા સ્‍વ.રસિકભાઈના પૌત્ર અને મનિષભાઈ બાવરીયાના સુપુત્રના શુભલગ્ન : ચિ.પ્રતિક-ચિ.શ્રીનલ

રાજકોટ : ગં.સ્‍વ. કંચનબેન અને સ્‍વ.રસીકભાઈ બાવરીયાના પૌત્ર અને શ્રીમતી જુલીબેન તથા શ્રી મનિષભાઈ બાવરીયાના સુપુત્ર ચિ.પ્રતિકના શુભલગ્ન જયોત્‍સનાબેન અને ચંદ્રકાંતભાઈ જીવરાજાનીના પૌત્રી તેમજ શ્રીમતી વર્ષાબેન અને શ્રી શૈલેષભાઈ જીવરાજાનીની સુપુત્રી ચિ.શ્રીનલ સાથે તા.૧૬ના મંગળવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે.

આ પ્રસંગે આજે સાંજે ૬ વાગે મનોરથ, કાલે તા.૧૪ના રવિવારે ચુનરીનો પ્રસંગ, તા.૧૫ના સોમવારે માંગલીક પ્રસંગ તથા તે જ દિવસે સાંજે ૭:૩૦ વાગ્‍યાથી સંગીત સંધ્‍યા રાખેલ છે. તા.૧૬ના મંગળવારના શુભદિને શુભલગ્ન યોજાશે.

(12:02 pm IST)