Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

સુભાષભાઇ રૂપારેલ પરિવારમા શુભલગ્નઃ ચિ. ધારા - ચિ. ધર્મેશ

ચિ.હર્ષલ - ચિ. રાજ યજ્ઞોપવિત ધારણ કરશે

રાજકોટ તા. ૧૧ : રાજકોટ નિવાસી અ.સૌ.રેખાબેન અને શ્રી સુભાષભાઇ ડાયાલાલ રૂપારેલની સુપુત્રી ચિ. ધારાના શુભલગ્ન ખપોલી-મુંબઇ નિવાસી અ.સૌ. ચંદાબેન અને શ્રી જગદીશભાઇ તુલસીદાસ તન્નાના સુપુત્ર ચિ. ધર્મેશ સાથે તા.૧રને મંગળવારે નિરધારેલ છે.

જયારે અ.સૌ. રેખાબેન અને શ્રી સુભાષભાઇ ડાયાલાલ રૂપારેલના સુપુત્ર ચિ. હર્ષલ તથા અ.સૌ. રીટાબેન અને શ્રી અજયભાઇ ડાયાલાલ રૂપારેલના સુપુત્ર ચિ.રાજને આજેતા.૧૧ને સોમવારે યજ્ઞોપવિત અર્પણ કરાશે.

શુભલગ્ન પ્રસંગે આજે તા.૧૧ ને સોમવારે સાંજે ૭ વાગ્યે ધી ગ્રાન્ડ ઠાકર ખાતે રાસની રમઝટ, તા.૧રને મંગળવારે સવારે ૧૦-૩૦ વાગ્યે ચુંદડી મુહુર્ત સાંજે ૪ વાગ્યે જાન આગમન અને સાંજે ૬-૩પ વાગ્યે હસ્તમેળાપ વિધિ સંપન્ન થશે.

સ્વરૂચિ ભોજન સમારંભ તા.૧ર ને મંગળવારે રાત્રીના ૮ વાગ્યે ધી ગ્રાન્ડ ઠાકર, જવાહર રોડ, જયુબેલી બાગ સામે રાજકોટ ખાતે નિરધારેલ છે.(૬.૧૦)

(1:47 pm IST)