Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

નવાગઢઃ શાહ પરીવારના આંગણે ઢોલ ઢબુકીયાઃ ચિ.જયમીન - ચિ. ચાર્મી

નવાગઢઃ રાજકોટ નિવાસી શ્રીમતી કાશ્‍મીરાબેન તથા રાજેશભાઇ શાહના સુપુત્ર ચિ. જયમીનના શુભલગ્ન રાજકોટના રહેવાસી શ્રીમતી રૂપલબેન તથા સંજયભાઇ શાહની સુપુત્રી ચિ. ચાર્મી સાથે તા.૧૭ના રવિવારના રોજ નિરધાર્યા છે.

(1:20 pm IST)
  • રાજકોટ : સિટીબસ,BRTS બસના ડ્રાઈવર અને કંડકટર સામે RMCની લાલઆંખ :વિજિલન્સ દ્વારા 22 બસમાં કર્યું સરપ્રાઈઝ ચેકીંગ :ટિકિટ નહીં આપનારા 5 કંડકટરને કાયમી સસ્પેન્ડ કરાયા:મોડી ટિકિટ આપનાર 5 કંડકટરને 7 દિવસ માટે અને 11 કંડકટરોને 10 દિવસ માટે કર્યા સસ્પેન્ડ access_time 12:24 am IST

  • મહેસાણા : દૂધસાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યો :સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયા :૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયો :ભાવ વધારો આજથી લાગુ થશે access_time 12:25 am IST

  • અમદાવાદ મેટ્રો ટ્રેન ચાલુ થાય તે પહેલાં જ મેટ્રો ટ્રેનના સામાનની ચોરી: મેનેજરે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ access_time 9:30 pm IST