Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

વડીયા દેવળી પાઠક પરીવારમાં શુભલગ્ન : ચિ.બિંદીયા-ચિ.વિશાલ

જુનાગઢ : અમરેલી જીલ્લાના વડીયા દેવળી નિવાસી પ્રવિણભાઇ જીવાભાઇ પાઠક અને અ.સૌ.દયાબેનની સુપુત્રી ચિ.બિંદીયાના શુભલગ્ન ધુનડા નિવાસી હાલ પોરબંદર શ્રી ગુણવંતરાય ડાયાભાઇ મહેતા અને જયોત્સનાબેનના સુપુત્ર ચિ.વિશાલ સાથે તા.૧પ જાન્યુઆરીને શુક્રવારના રોજ નિરધારેલ છે.

(11:38 am IST)
  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • વિડીયો : ગતરાત્રે અમરેલીના રાજુલા પાસેના ખેરા ગામે શિકાર કરવા આવેલ એક સિંહણ કુવામાં પડી ગઈ હતી. સિંહણે શીકાર સાથેજ કુવામાં ભૂલથી ઝંપલાવી દીધું હતું હતું. મોડી રાત્રે વનવિભાગે આ સિંહણ માટેનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું ઓપરેશન શરૂ કર્યું હતું. (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 3:37 pm IST

  • રાજસ્થાનમાં ગુર્જર આંદોલન હિંસક બન્યું :ધૌલપુરમાં પોલીસ પર પથ્થરમારો :પોલીસની ગાડીઓમાં આગ લગાડાઇ :ભરતપુર જિલ્લાના ધૌલપુરમાં પ્રદર્શકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ :પોલીસ પાર પથ્થરમારો કરાયો :ગાડીઓ પણ સળગાવી access_time 1:26 am IST