Gujarati News

Gujarati News

News of Thursday, 10th December 2020

પરમાર પરિવારમાં શુભલગ્ન : ચિ.પરેશ - ચિ.આરતીઃ ચિ.મિતલ - ચિ.જીતેન

રાજકોટ : ઋષીવંશી સમાજ સેવા સંઘ ગુજરાત- પડધરીના મંત્રી શ્રી દિપેશભાઈ પરમાર (મો.૯૮૯૮૭ ૭૩૭૧૮)ના ભાઈ તેમજ શ્રીમતી જયશ્રીબેન તથા શ્રી માધવજીભાઈ પરમારના સુપુત્ર ચિ.પરેશના શુભલગ્ન ચિ.આરતી સાથે તેમજ ચિ.મિતલના શુભલગ્ન ચિ.જીતેન સાથે આજરોજ તા.૧૦ના યોજાયેલ છે.

(12:46 pm IST)