Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

ધોરાજીના હીરપરા પરીવારના આંગણે રૂડો અવસરઃ ચિ.કવન - ચિ.રિદ્ધિ

ધોરાજીઃ શ્રીમતી ઇન્દુબેન તથા જનકભાઇ હીરપરાના સુપુત્ર ચિ.કવનના શુભલગ્ન તા.૧૦/૧ર ના રોજ ચુડા નીવાસી શ્રીમતી ભારતીબેન તથા જેસુખભાઇ કોરાટની સુપુત્રી ચિ. રિદ્ધિ સાથે નિરધારેલ છે.
 

(11:27 am IST)
  • સુરત-શારજાહની ફ્લાઈટ ઉડાવશે મહિલા પાયલટ ;સુરતની સિનિયર પાયલટ જસ્મિન ઉડાવશે એર ઈન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઈટ ;16 ફેબ્રુઆરીએ ફ્લાઈટ લઈને આવશે સુરત access_time 9:25 pm IST

  • સુરત:પાસ કન્વીનર અલ્પેશ કથીરીયાનો રાજદ્રોહ મામલે કાલે જામીન મેળવવા અંગે કોર્ટમાં થશે રીવીઝન અરજી પર સુનાવણી :સુરત કોર્ટે અલ્પેશના જામીન કર્યા હતા રદ્દ access_time 9:14 pm IST

  • કચ્છ :ગાંધીધામ માં આરોપી પકડવા ગયેલ પોલિસ અને ગુનેગાર વચ્ચે ઘર્ષણ :ગાંધીધામ ના શાંતીધામ વિસ્તારમાં લૂંટના આરોપીની બાતમીએ પોલિસ તપાસ માટે ગઈ હતી :આરોપી અને તેના મળતીયાએ પ્રતિકાર કરતા પોલિસની જવાબી કાર્યવાહી :પૂર્વ કચ્છ LCB અને SOG એ કર્યું 2 રાઉન્ડ ફાયરિંગ :2 શખ્સો ને પોલીસે દબોચ્યાં :વધુ કાર્યવાહી ચાલુ access_time 11:00 pm IST